VIDEO / ઓહ બાપ રે! તળાવમાં બોટિંગની મજા માણી રહેલા લોકો પર આફતનો પહાડ તૂટી પડ્યો, Video થયો વાયરલ

Giant Rock Fallen In Brazil Lake video went viral six died video went viral

બ્રાઝિલના એક તળાવમાં કેટલાક લોકો માટે બોટિંગની મજા ભયાનક સજા બની ગઈ હતી. તેઓની બોટ પર એક ખડક તૂટી પડ્યો હતો જેના કારણે 6 લોકોના મોત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ