ચેતવણી / ચકડોળની સાઈઝનો પૃથ્વી તરફ આવી રહેલ આ મહાકાય એસ્ટેરોઇડ બની શકે છે ખતરો : NASA

Giant Asteroid 2020ND rushing towards earth warns NASA

આ અઠવાડિયામાં એક મહાકાય એસ્ટેરોઇડ તીવ્ર ગતિથી પૃથ્વી તરફ આવી રહ્યો છે, 24 જુલાઈએ પૃથ્વીની નજીક હશે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASAએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, આ એસ્ટેરોઇડ સંભવિત રીતે ખતરો હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ