રાજનીતિ / ગુલામ નબી આઝાદ આજે કરી શકે છે નવી પાર્ટીની જાહેરાત, જમ્મુ પહોંચી પોતાના સમર્થકો સાથે કરી ચર્ચા

Ghulam Nabi Azad may announce new party today

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાંથી છૂટા પડેલા દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ આજે તેમની નવી પાર્ટીના નામની જાહેરાત કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ