4 મહિનાથી બંધ પડેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આ તારીખથી ફરી શરૂ થશે | Ghogha Dahej Ro-Ro ferry service restart soon bhavnagar Gujarat

ભાવનગર / 4 મહિનાથી બંધ પડેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આ તારીખથી ફરી શરૂ થશે

Ghogha Dahej Ro-Ro ferry service restart soon bhavnagar Gujarat

ભાવનગર રો-રો ફેરીને લઇ મહત્વના સમાચાર આવ્યા છે. લોકોમાં ખુબ જ લોકપ્રિય બનેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી શરૂ થશે. આગામી 24 ફેબ્રુઆરીથી રો-રો ફેરી બોટ શરૂ થશે. ઇન્ડિગો સી-અવેઝ કંપની દ્વારા આ જાહેરાત કરાઇ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ