અનોખી પરંપરા / ગુજરાતના આ ગામોમાં નવા વર્ષે કરાય છે મહાભારતના કાળનું ઘેર નૃત્ય

Gher dance valsad kaprada vapi unique diwali celebration in gujarat

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ આજે માત્ર ગામડાઓ માં જ સચવાયેલી છે. દક્ષિણ ગુજરાત ના આદિવાસી સમાજ ની કેટલીક પરંપરાઓ આજે પણ અંતરિયાળ ગામડાઓ જોવા મળે છે . ખેતી પર  નભતા ખેડૂતો ખેતર માં પાકની કાપણી  બાદ ઘેર નૃત્ય કરી માતાજીના આશીર્વાદ મેળવે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ