કૃષિ આંદોલન / તંત્રએ પાણી-વીજળી કાપી લીધું તો ટિકૈતના ગામથી આવ્યું પાણી અને છાશ, કહ્યું આખું ગાઝિયાબાદ...

ghazipur-border-buttermilk-and-water-from-rakesh-tikait-from-his-village

ગણતંત્ર દિવસે થયેલી હિંસાની ઘટના પછી એક બાજુ દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તૈનાતી કરી દેવામાં આવી છે ત્યારે એકવાર મૃતપ્રાય થવા સુધી પહોંચી ગયેલું ખેડૂત આંદોલન ફરીથી સળવળાટ મારીને બેઠું થઇ ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ