ભારે કરી / મોંઘા લીંબૂ પર હવે ચોરની નજર, ગોદામમાં રાખેલા 70 બોરી લીંબૂ ઉપાડી ગયા

ghaziabad vegetable market 70 kg lemon theft in minutes now police in search

લીંબૂ મોંઘા શું થયા, ચોર લોકો માટે ફેવરિટ વસ્તુ બની ગઈ છે. ચોર હવે લીંબૂની ગુણીઓ ચોરવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મોદીનગરમાં એક શાક માર્કેટમાંથી 70,000 રૂપિયાની કિંમતના 12 બોરી લીંબૂ ચોરાઈ ગયા  છે.

બ્રેકિંગ ન્યૂઝ