UP / લોટમાં થૂંકીને રોટલીના બનાવી રહ્યો હતો શખ્સ, રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ થતાં જુઓ પોલીસે શું કર્યું

ghaziabad man was making tandoori roti by spitting video goes viral accused arrested

ગાઝિયાબાદથી થૂંકીને રોટલી બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો ગુસ્સામાં છે. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ