Coronavirus / લૉકડાઉનમાં છૂટ આપવી પડી ભારે, ફરી આ જગ્યા બંધ કરાતા દિલ્હીમાં એન્ટ્રી નહીં મળે

ghaziabad administration seals border again no one can come from delhi

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં વધતા કોરોના વાયરસના દર્દીઓેને જોતા જિલ્લા તંત્રે મોટો નિર્ણય લીધો છે. ફરી એકવાર દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર સીલ કરી દેવાઇ છે. માત્ર પાસ વાળી વ્યક્તિને જ જિલ્લામાં પ્રવેશની મંજૂરી અપાશે. આ આદેશ બાદ ગાઝિયાબાદથી દિલ્હી કામ કરવા જતા લોકોમાં હડકંપ મચી ગયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ