મુંબઈ / ચૂકતા નહીં પતિદેવો નહીંતર પીટાઈ જશો ! એનિવર્સરીમાં વિશ ન કરતાં પત્નીએ પતિ-સાસુને 'તોડાવી નખાવ્યાં'

Ghatkopar wife beaten husband and mother in law for not wishing a marriage anniversary

મહિલાએ પોતાની સાસૂને થપ્પડ મારી. એટલું જ નહીં તેના મા-બાપે યુવકની પણ ધૂલાઈ કરી. પોલીસે આ મામલામાં કેસ નોંધ્યો છે અને પીડિતોને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ