દુઃખદ / તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં નટુકાકાનુ પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનુ નિધન

Ghanshyam Nayak Death Natukaka Tarak Mehta Ka Ulta Chashma

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાર્યક્રમમાં નટુકાકાનુ પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનુ કેન્સરની ટુંકી બીમારી બાદ અવસાન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ