ગજબ / દુનિયાની સૌથી મોટી મેડિકલ ડ્રોન સેવા કરાઇ શરૂ, રોજનાં 6૦૦ ઉડાન ભરશે

Ghana: World's largest medical drone delivery network takes flight

અકરાઃ ઘાનામાં દુનિયાની સૌથી મોટી મેડિકલ ડ્રોન સેવા શરૂ કરવામાં આવી છે. લગભગ ત્રણ કરોડ આબાદીવાળા આ દેશમાં ડ્રોનની રોજ ૬૦૦ ઉડાન હશે. લગભગ એક કરોડ વીસ લાખ લોકોને તેનાથી ફાયદો થશે. તેનાથી દર્દીઓ માટે ૨૦૦૦ હેલ્થ સેન્ટર્સમાં વેક્સિન, લોહી અને જીવનરક્ષક દવાની સપ્લાય કરાશે. ડ્રોન સર્વિસ માટે ચાર હબ બનાવાયાં છે. દરેક હબમાં ૩૦ ડ્રોન રખાયા છે. આ ડ્રોન્સને કેલિફોર્નિયાની રોબોટિક્સ કંપની ઝિપ લાઇને બનાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ