રાજકોટ / જેતપુરના ખેડૂત પતિ-પત્નીનો પ્રતિક સમાધિ લઈ GETCO સામે અનોખો અહિંસક વિરોધ

GETCO Rajkot Farmer Husband and wife protest

રાજકોટના જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ખેડૂતો દ્વારા GETCOનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો દ્વારા ખેતરમાં કપાસ વચ્ચે પ્રતિક સમાધિ લીધી. ખેડૂત દંપતી દ્વારા જમીનમાં દટાઇને સમાધિ લઇ GETCO સામે વિરોધ પ્રદર્શન દર્શાવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ