તક / 700 રૂપિયાનો LPG સિલિન્ડર આ રીતે મળશે માત્ર 200 રૂપિયામાં, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ 

 Get worth 700 RS LPG Cylinder at 200

રસોઇ ગેસ સિલિન્ડર શહેરથી લઇને ગામ સુધી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હાલમાં જ સરકારે LPGના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. જે બાદ સબ્સિડી વાળા 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 644 રૂપિયાથી વધીને 694 રૂપિયા થઇ ગઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ