બેસ્ટ ઓફર / વાહ! આ કારો પર મળી રહ્યું છે 22 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

get upto 22 lakh rupees discount on bs4 cars

ભારતમાં BS6 નોર્મ્સ લાગૂ થવાનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેને જોતાં તમામ ઓટો મોબાઈલ બ્રાન્ડ્સ પોતાના મોડલ્સને BS6 એન્જિન સાથે રજૂ કરી રહી છે. BS4 એન્જિનવાળા મોડલ્સમને BS6 એન્જિનમાં અપગ્રેડ કરવા કાર નિર્માતાઓ માટે ખૂબ જ મોંઘી પ્રક્રિયા છે. આ કારણે BS6માં અપગ્રેડ થયા બાદ કાર્સની કિંમત વધી જાય છે. તેમ છતાં તમારી પાસે હોન્ડા, મર્સિડિઝ, ઔડી અને રેનો જેવી કારો સસ્તામાં ખરીદવાની બેસ્ટ તક છે. આ તમામ બ્રાન્ડ્સ પોતાના BS4 સ્ટોક પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ