ઓફર / Paytm યુઝર્સ માટે સારાં સમાચાર, રિચાર્જ અને બિલ પેમેન્ટ્સ પર આ રીતે મેળવો 20 ટકા સુધી છૂટ

get up to 20 percent discount on mobile recharge and  bill  payments via paytm payments bank visa debit card

ડિજીટલ પેમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિઝ કંપની પેટીએમ (Paytm) તેના ગ્રાહકોને સમયાંતરે સારી રિચાર્જ ઓફર આપતી રહે છે. કંપની ફરી એક બેસ્ટ ઓફર ગ્રાહકોને આપી રહે છે. ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ