Ek Vaat Kau / આ યોજનામાં મળે છે 10 લાખની લોન, કોઈ પણ સિક્યોરિટી આપવાની જરૂર નથી

કોરોના મહામારીને કારણે મોટા ભાગના ધંધાને ફટકો પડ્યો છે, ત્યારે સરકારની એક એવી યોજના છે જે અંતર્ગત ધંધા-રોજગારની શરૂઆત અથવા તેને ફરી ધબકતા કરવા માટે 10 લાખ સુધીની લોન મળવા પાત્ર છે. આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવવા માગતા હોવ તો...જુઓ Ek Vaat kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ