તમારા કામનું / જાતે કપડા ધોવાની ઝંઝટમાંથી છૂટકારો! આવી ગયું ડોલ સાઈઝનું પોર્ટેબલ વોશિંગ મશીન, જાણો કિંમત

Get rid of washing clothes yourself! Here comes the bucket-sized portable washing machine, know the price

આજકાલ લોકો સમય બચાવવા માટે વોશિંગ મશીન વસાવે છે પરંતુ ઘણીવાર જગ્યાના અભાવે અથવા વપરાશકાર એક જ હોય તો અગવડતા પડે છે. પરંતુ હવે તમને મળશે ડોલ સાઈઝના વોશિંગ મશીન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ