સુવિધા / UIDAIએ શરૂ કરી નવી સેવા, મિનિટોમાં Aadhaar Card સંબંધી સવાલો કે ફરિયાદોના જવાબ મળશે અહીં

Get responses to all your Aadhaar queries instantly via the Aadhaar Chat Support

જો તમને તમારા આધાર કાર્ડ વિશે કોઈ પ્રશ્ન અથવા ફરિયાદ છે, તો હવે તમને તરત જ જવાબ મળી જશે. હકીકતમાં આધાર યુઝર્સની પરેશાનીઓ દૂર કરવા માટે યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ 'Ask Aadhaar Chatbot' એપ લોન્ચ કરી છે. જેની મદદથી યુઝર્સ આધાર સંબંધી ફરિયાદો અને સવાલોના જવાબ મેળવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ