નિવેદન / સુબ્રમણ્યમ સ્વામીએ 5 ટ્રિલિયન અર્થવ્યસ્થા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ગુડબાય કહેવા તૈયાર રહો

 Get ready to say goodbye to Rs 5 trillion economy Subramanian swamy

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નવી આર્થિક નીતિ પર સવાલ ઉઠાવ્યાં છે. સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે નવી આર્થિક નીતિ વગર 5 ટ્રિલિયન ઇકોનોમી શક્ય નથી. સરકારે નવી નીતિ બનાવી પડશે જો નવી આર્થિક નીતિ ન બનાવી તો કપરો સમય આવશે. જેને લઇને 5 ટ્રિલિયન ડોલરને બાય બાય કહેવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ