ચેતવણી / હવે વાહનમાં ફાસ્ટેગ હશે તો પણ બમણો ટેક્સ ભરવો પડશે; જો જો આ ભૂલ ન કરતા

Get ready to pay double toll tax if your fastag is not working properly

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની નવી સૂચના મુજબ, જો તમારી કાર પરનો ફાસ્ટેગ યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી અથવા તેનું બેલેન્સ નથી અને વાહન ટોલ પ્લાઝાની ફાસ્ટેગ લેનમાં પ્રવેશે છે તો તમને ડબલ ટેક્સ ભરવો પડશે. 

બ્રેકિંગ ન્યૂઝ