શિયાળાનું આગમન / તૈયાર થઈ જાઓ, ટૂંક સમયમાં ભારતમાં વધશે ઠંડીનું પ્રમાણ, જાણો કયા રાજ્યોથી થશે શરૂઆત

Get ready, the cold will soon increase in India, find out from which states it will start

ભારતમાં હવે ટૂંક સમયમાં ઠંડીનું પ્રમાણ વઘશે. જેમા નવેમ્બરના ત્રીજા સપ્તાહથી ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ગગડશે સાથેજ મધ્ય અને પૂર્વીય ભારતમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ