રિસર્ચ / અનેક ગંભીર બીમારીઓનું ઘર છે સ્માર્ટફોન : સ્થૂળતાથી લઈને કેન્સરનો પણ ખતરો

get off your mobile phone 5 hours of daily use can lead to obesity and cancer

જો તમે રોજ 5 કલાક કે તેનાથી વધારે સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, વધુ સમય ફોન પર વ્યસ્ત રહેનારા વિદ્યાર્થીઓની લાઈફસ્ટાઈલમાં અનેક ખતરનાક પરિવર્તન આવી જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ