બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / બિઝનેસ / get loan without emi at your place

LIC / તમને મળશે આ ખાસ સુવિધા, હવે ઘરે બેઠા EMI વગર મળી જશે લોન

vtvAdmin

Last Updated: 01:36 PM, 15 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલઆઇસીની આ પૉલિસી હેઠળ તમને સરળતાથી ઘરે બેઠા લોન મળી જશે. જી હાં, લોન લેવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી.

જો તમે પણ પૈસાને લઇને પરેશાન રહો છો અને મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છો તો આજે અમે તમને LICના એક એવા પ્લાન માટે જણાવવા જઇ રહ્યા છીએ, જેની મદદથી સરળતાથી લોન મળી જશે અને તમારે લોનની EMI પણ ચૂકવવી પડશે નહીં. જ્યારે તમે બેંકમાં લોન લેવા જાવ છો તો તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ હવે ચિંતાની કોઇ વાત નથી કારણ કે જો તમે એલઆઇસીની કોઇ પણ પોલિસી લઇ રાખી છે તો કંપની તમારા રૂપિયાની વ્યવસ્થા કરાવશે. આ ખાસ પ્લાન માટે અમે તમને જણાવીએ. 
એલઆઇસીની આ પૉલિસી હેઠળ તમને સરળતાથી ઘરે બેઠા લોન મળી જશે. જી હાં, લોન લેવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. એની ખાસ વાત એ છે તે તમારે EMI ચૂકાવવાની પણ જરૂર નથી. 
હવે તમે એવું વિચારી રહ્યા હશો કે ઇએમઆઇ વગર લોન કેવી રીતે મળી શકે છે. તમને જણાવી દઇએ કે આ સ્કીમ હેઠળ જ્યારે તમારી પૉલિસીનો મેચ્યોરિટી પીરિયડ ખતમ થઇ જશે, ત્યારે આ પૈસા કંપની તમને  મળતી રકમમાંથી કાપી નાંખશે અને બચેલા પૈસા તમને પરત આપશે. 
આ સ્કીમનો લાભ ઊઠાવવા માટે તમે એલઆઇસીની વેબસાઇટ પર જઇને ઑનલાઇન લોન માટે અરજી કરી શકો છો. કંપનીની વેબસાઇટ પર જઇને તમારે એક ફૉર્મ ભરવું પડશે. જાણકારી ભર્યા બાદ તમારે તમારા હસ્તાક્ષર સ્કેન કરીને વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. આ રીતે તમને ઘરે બેઠા જ લોન મળી જશે. 
આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે બેંકીન જેમ એમાં તમને દર મહિને ઇએમઆઇ આપવી પડશે નહી. તમને એક ખાસ વિકલ્પ આપવામાં આવશે કે માત્ર વ્યાજની ચુકવણી કરતા જાવ અને લોનની રકમને વીમો પૂરો ના થવા સુધી ચુકાવો, એવામાં વીમાની ચુકવણી લોનની રકમથી કપાઇને જ થઇ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

EMI LIC Loan business LIC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ