ઓફર / જિયોના આ 5 ધાંસૂ પ્લાનમાં કરાવો રિચાર્જ, વધુ ડેટા, ફ્રી સબસ્ક્રિપ્શન સહિત મળશે આ જબરદસ્ત સુવિધાઓ

Get Free Subscription Of Amazon, Netflix And Disney Hotstar In These Jio Plans

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે શાનદાર પ્લાન્સ લઈને આવ્યું છે. કંપનીએ પાંચ નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ જિયો PostPaid Plus પ્લાન્સની કિંમત 399 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્લાન્સમાં તમને ઈન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ