કાર્યવાહી / આડેધડ પતંગની દોરી ખરીદશો તો છેતરાશો, મહેસાણામાં 900 મીટર દોરીની જગ્યાએ માત્ર 254 મીટર નિકળી, MRPમાં 'કલર'

Get cheated if you buy random kite string, only 254 meters instead of 900 meters of string in Mehsana, 'color' in MRP

મહેસાણામાં ઉત્તરાયણના તહેવારને લઈને વેપારીઓ પતંગની દુકાનો ખોલી વેપાર કરી રહ્યા છે. ત્યારે તોલમાપ વિભાગ દ્વારા પતંગ તેમજ દોરીના વેપારીને ત્યાં રેડ કરી તપાસ હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ