ગજબ ફાયદો / દરેક ખરીદી પર મળશે કેશબેકનો લાભ! SBIએ ગ્રાહકો માટે લોન્ચ કર્યુ શાનદાર કાર્ડ, જાણો ડિટેલ્સ

get 5 percent cashback on every shopping sbi launched cashback sbi card

કેશબેક SBI કાર્ડ ખરીદવા પર તમારે એક વર્ષમાં 999 રૂપિયાનો રિન્યુઅલ ચાર્જ ચૂકવવો પડશે. આ કાર્ડ દ્વારા ગ્રાહકો દર વર્ષે 2 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ