છેતરપિંડી / ઘરેબેઠા મેળવો 3000 રૂપિયા! આવી કોઈ લાલચમાં આવી ન જતા, અમદાવાદની મહિલા સાથે જુઓ શું થયું

Get 3000 rupees sitting at home! Don't fall into any such temptation,

મહિલાને વોટ્સએપમાં મેસેજ કરીને પાર્ટટાઈમ જોબના નામે છેતરવામાં આવી છે. આ સાથે મહિલાને ઓનલાઈન રૂપિયા કમાવવાની લાલચ આપીને 3.26 લાખની છેતરપિંડી આચરી

બ્રેકિંગ ન્યૂઝ