તમારા કામનું / નોકરીમાં પગાર ના વધતો હોય તો શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 2 લાખથી વધુની કમાણી, જાણો ડિટેલ્સ

get 2 lakhs proift every month namkeen business in india

નમકીન બિઝનેસ શરૂ કરવા માટે 300 થી 500 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. આ માટે તમે તમારા ઘરથી પણ શરૂઆત કરી શકો છો. ઉપરાંત તમારે FSSAI રજીસ્ટ્રેશન અને ફૂડ લાયસન્સ લેવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ