જર્મની / જર્મનીના હનાઉમાં ફાયરિંગ: 8 લોકોના મોત, અનેક ઘાયલ

Germany hanau shooting people death injuries police

જર્મનીના હનાઉમાં ફાયરિંગ બે સ્થળોએ ફાયરિંગ થયું છે. જેમાં 8 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ તથા તેની સુરક્ષાને લઈ કામગીરી ચાલુ કરી દીધી છે. પોલીસે સમગ્ર વિસ્તારને ધેરી લીધો છે. ફાયરિંગ હનાઉના કેસેલ્તાદ વિસ્તારમાં થયું છે..પ્રથમ ફાયરિંગમાં 3 લોકોના મોત નિપજ્યા છે.. જ્યારે બીજા ફાયરિંગમાં 5 લોકોના મોત નિપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ