Coronavirus / કોરોનાનો તણાવ સરકાર ઉપર; આ દેશના મંત્રીએ દબાણમાં આવીને ભર્યું એવું પગલું કે ચકચાર મચી ગયો

German finance minister commits suicide due to coronavirus crisis pressure

કોરોના વાયરસે તેના રૌદ્ર સ્વરૂપમાં લાખો લોકોને ચેપ લગાવ્યો છે. યુરોપ કોરોના સામે દયનીય પરિસ્થિતિમાં છે અને રોજ કેસ અને મોતના આંકડા વધતા જ જાય છે. એવામાં જર્મનીમાં એક મંત્રીએ કોરોના વાયરસથી કથળતા દેશના આરોગ્ય અને અર્થતંત્રથી તણાવમાં આવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ