નિવેદન / કાશ્મીરની પરિસ્થિતિ સ્થિર નથી, હું આ વિશે પીએમ મોદી સાથે વાત કરીશઃ જર્મન ચાંસલર એન્ગેલા મર્કેલ

German chancellor angela merkel statement on jammu kashmir situation

જર્મનીની ચાંસલર એન્ગેલા મર્કેલે કાશ્મીરની પરિસ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરના લોકો જે પરિસ્થિતિમાં રહે છે તે ખુબ જ ચિંતાજનક છે. મર્કેલે કહ્યું કે, કાશ્મીરની પરિસ્થિતિ સુધારવાની જરૂર છે. ભારત પ્રવાસ પર આવેલ જર્મન ચાંસલર એન્ગેલા મર્કેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરીશ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ