વૉશિંગ્ટન / અશ્વેતના મોત બાદ અમેરિકામાં પ્રદર્શનકર્તાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાની પ્રતિમાનું કર્યું અપમાન

george floyd murder mahatma gandhi statue desecrated by unruly elements in america

અમેરિકામાં અશ્વેત ર્જ્યોર્જ ફ્લૉયર્ડના મોતના વિરોધમાં પ્રદર્શનકર્તાઓએ વૉશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસમાં લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કર્યું. પ્રદર્શનકર્તાઓએ બાપૂની પ્રતિમાને કપડાંથી ઢાંકી દીધી. મળતી માહિતી અનુસાર યૂનાઈટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. અમેરિકાના ભારતીય દૂતાવાસની તરફથી હાલમાં કોઈ નિવેદન આવ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ