અમેરિકા / અમેરિકામાં પ્રદર્શનકારી વ્હાઈટ હાઉસ પહોંચ્યા, રાષ્ટ્રપતિ ટ્રમ્પને અહીં છુપાવુ પડ્યું

george floyd death donald trump was taken to underground bunker during white house protests

અમેરિકામાં જ્યોર્જ ફ્લૉયડના મૃત્યુ પછી ન્યાય માટે કાળા લોકો પ્રદર્શન કરી રહ્યા છે. લગભગ 30 શહેરોમાં હિંસક દેખાવો પણ યોજાયા હતા. 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના સમાચાર અનુસાર શુક્રવારે રાત્રે સેંકડો પ્રદર્શનકારીઓ વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસની બહાર એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓ બહાર આવ્યાની જાણ થતાં જ વ્હાઇટ હાઉસના સુરક્ષા અધિકારીઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભૂગર્ભમાં બનાવેલા બંકરમાં લઈ ગયા હતા. સમાચાર મુજબ ટ્રમ્પને ત્યાં એક કલાક કરતા પણ ઓછા સમય માટે રાખવામાં આવ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ