ટેક્નોલોજી / જિયો ફાઇબર આ બેંકો પાસેથી લઇ રહી છે રૂ.27,000 કરોડની લોન

Geo Fiber unit will take a loan of Rs 27,000 crore

નવી દિલ્હીઃ ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિઓએ પોતાના ઓપરેશનનાં અઢી વર્ષમાં જ ૩૦ કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરી લીધો છે. કંપનીને આ સફળતા ગત ૨ માર્ચે જ પ્રાપ્ત થઇ હતી. દરમિયાન રિલાયન્સ જિઓ ઇન્ફોકોમના ફાઇબર યુનિટ બેન્કોનાં એક સમૂહ પાસેથી રૂ. ૨૭ હજાર કરોડની સિન્ડિકેટ લોન લેનાર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ