Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

નિવેદન / પાટણમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ગેનીબેન ઠાકોરનો હુંકાર

પાટણમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ગેનીબેન ઠાકોરે હુંકાર ભર્યો હતો. ઠાકોર સમાજને અંધશ્રદ્ધા મુક્ત થવા માટે ગેનીબેને હાંકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, તમારી પાસે ભૂત-પલિત હોય તો મને આપી દો. હું મારી ગાડીમાં ભૂત-પલિત લઇને ફરીશ. અંધશ્રદ્ધાથી મુક્તિ માટે ગેનીબેન ઠાકોરે સમાજ પર કટાક્ષ કર્યો હતો

geniben thakor congress Patan

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ