ચૂંટણી / ટિકિટ વેચાયાના આક્ષેપ પર ગેનીબેન ઠાકોરે આપ્યો અલ્પેશને સણસણતો જવાબ

Geniben Thakore gave the answer to the question of selling a ticke

અલ્પેશ ઠાકોરના રાજીનામાં બાદ રાજ્યના રાજકારણમાં ઘણા વળાંક આવ્યા છે. રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની હાલત કફોડી બની છે. એક બાજુ કોંગ્રેસ પાર્ટી સસ્પેન્ડ કરી શકે છે તો બીજી બાજુ ઠાકોર સેના પણ છેડો ફાડી શકે છે. જ્યારે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપતાં સમયે કોંગ્રેસના ધારાસભ્યો પર રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો હતો, જેના પર ગેની બેન ઠાકોરે પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ