ઓટોમોબાઈલ / કારના શોખીનો માટે ખરાબ સમાચાર, વિશ્વનો સૌથી મોટો મોટર શો કોરોનાનાં કારણે કેન્સલ થયો

geneva motor show cancelled over corona virus outbreak a

વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના હાહાકારના લીધે બાર્સિલોનામાં દુનિયાના મોટા મોટર શોમાંથી એક જીનીવા મોટર શો રદ કરવામાં આવ્યો છે. શો રદ થવાથી રોકાણકારોની સાથે સાથે ઓટોમોબાઈલ સેકટરને મોટો ઝટકો લાગ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ