VIDEO / નેતાઓ બાખડ્યાં ! અખિલેશ યાદવે ટોક્યા નહીંતર આ નેતાનો ગાલ થઈ જાત લાલ ચટ્ટાક

 general secretary show slaps district president of samajvadi party in up

યુપીમાં હાલ ચૂંટણીનો પ્રચાર તેની ચરમસીમા પર છે. જ્યાં નેતાઓ જાહેરસભાઓ કરીને મતદારોને રીઝવવાનું કામ કરી રહ્યા છે. જો કે, દોડાદોડી વચ્ચે નેતાઓ પણ હાંફી જાય તેવી આ દોડમાં ઘણી વખત ન બનવાના બનાવો પણ બની જતાં હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ