ચૂંટણી / મતદાન પહેલા મતદારોની આંગળીઓ પર બળજબરીથી લગાવાઇ શાહી, BJP પર લાગ્યા આરોપ

general elections 2019 last phase voting chandauli residents allege ink was forcefully applided

ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીના અંતિમ ચરણના મતદાનના એક દિવસ પહેલા મતદારોની આંગળીઓ પર બળજબરીપૂર્વક શાહી લગાવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો ઉત્તરપ્રદેશના ચંદોલી સીટનો છે.

બ્રેકિંગ ન્યૂઝ