ચૂંટણી / દુશ્મન બંદુક લઇને ઉભો હોય ને મારો જવાન શું પરમિશન લેવા જશેઃ PM મોદી

General Election 2019: PM Modi's rally in Uttar Pradesh kushinagar

પ્રધાનમંત્રી મોદી લોકસભા ચૂંટણીનાં અંતિમ ચરણનાં ચૂંટણી પ્રચારમાં કુશીનગરમાં એક રેલીને સંબોધિત કરી. આ રેલીને સંબોધિત કરતી વેળાઓ પીએમ મોદીએ કહ્યું કે, આજ સવારે જ ખ્યાલ આવ્યો કે કશ્મીરમાં કેટલાંક આતંકવાદીઓએ આપણી સેનાને ઠાર કરી દીધાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ