વહીવટમાં ફેરફાર / રૂપાણી સરકારે એક ઝાટકે 79 અધિકારીઓની કરી નાંખી બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા

General Administration department 79 officers transferred in Gujarat

રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થતાં તેમ જ બીજી બાજુ ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે જિલ્લા લેવલે અધિકારીઓની બદલી અને બઢતીની જાણે મોસમ આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ