ક્રિકેટ / મહિલા અને પુરુષ ક્રિકેટરો વચ્ચે BCCI કેમ આટલો ભેદભાવ રાખે છે?

Gender wage gap in cricket: BCCI's shocking pay disparity

હાલ એક તરફ મહિલાઓ પુરુષોની સાથે ખભેખભો મિલાવીને ચાલી રહી છે અને પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાઓની સીડીઓ ચડી રહી છે, બીજી તરફ બીસીસીઆઇ મહિલાઓ સાથે ભેદ‍ભાવ કરી રહી છે. આ સત્ય બીસીસીઆઇના 2019-20ના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. બીસીસીઆઇના 2019-20ના કોન્ટ્રાક્ટમાં પુરુષ ખેલાડીઓને કરોડો રૂપિયાની લહાણી કરાઈ રહી છે, જ્યારે મહિલા ખેલાડીઓને પાંચ આંકડાની રકમથી સંતોષ માનવો પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ