રેકેટ / કોખના હત્યારા હવે ચાઈનીઝ ટેબલેટની મદદથી કરી રહ્યા છે ભૃણનું લિંગ પરીક્ષણ

Gender investigation from chinese device

લિંગ પરીક્ષણનું રેકેટ ચલાવનારા લોકો હવે ચાઇનીઝ ટેબલેટ દ્વારા તેમના કાળા કરતૂતોને અંજામ આપી રહ્યા છે. આ ચાઇનીઝ ટેબલેટને મોબાઇલ સાથે કનેક્ટ કરીને ભૃણનું લિંગ જાણી લેવામાં આવે છે. થાઈલેન્ડથી મંગાવવામાં આવેલું આ ડિવાઈસ પ્રતિદિન રૂ. 6000 ના ભાડેથી પણ ઉપલબ્ધ હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ