ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / પુલવામા પર PAKની કબૂલાતને લઈ વિપક્ષ પર વરસ્યા વીકે સિંહ, કહ્યું આમને ખુલ્લા ચંપલથી મારવા જોઈએ

gen retd vk singh on pak pulwama admission

પુલવામાં હુમલાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની વાત સ્વીકારી છે .જે બાદ ભાજપના નેતાઓ તો વિપક્ષ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. જોકે હવે તો પૂર્વ આર્મી ચીફ અને મોદી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહે પણ વિપક્ષ પર હુમલો કર્યો છે. પાકિસ્તાનના કબૂલનામા પર વીકેએ કહ્યું કે એવું કહેનારા કે સરકારે જ હુમલો કરાવ્યો હતો અને એટલા માટે આ પહેલા પણ એક ભગવા આતંકવાદની વાત કરી હતી. એક તેનું મોટું રુપ બનાવવા ઈચ્છે છે. એવા લોકો પર જનતાએ ભરોસો ન કરવો જોઈએ પરંતુ તમને ખુલ્લા ચંપલથી મારવા જોઈએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ