દિવાળી ઑફર / Amazon-flipkart ને જોરદાર ટક્કર આપી રહી છે આ સરકારી વેબસાઇટ, લેપટોપ પર જ મળી રહી છે હજારો રૂપિયાની છૂટ

gem portal is offering 82 percent discount on laptop purchase

જો તમે પણ લેપટોપ ખરીદવા ઇચ્છો છો તો ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ એટલે કે GeM પોર્ટલ પર 82% સુધીના ડિસકાઉન્ટ મળી રહ્યાં છે. જો કે ઑફરમાં મુકવામાં આવેલ લેપટોપ રીસેલમાં વેંચાઇ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ