જ્ઞાનની ગંગા / ધોરણ 12 સુધી દીકરીઓનું શિક્ષણ મફત: ગુજરાતનાં પડોશી રાજ્યમાં સરકારે આપી દિવાળી ગિફ્ટ

Gehlot government's gift to daughters on Diwali

રાજસ્થાનમાં ઈન્દિરા શક્તિ ફી પુનર્ભરણ યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આરટીઆઈ હેઠળ ધોરણ 1 થી 12 સુધીની દીકરીઓને મફત શિક્ષણ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ