ગુડ ન્યૂઝ / આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણયઃ ખેડૂતોને લાઈટ બિલ પર વાર્ષિક 12000 રૂપિયાની આપી રાહત, જાણો કેવી રીતે લેશો લાભ

gehlot government will give grant  of 12 thousand rupees annually to farmers on electricity bill

રાજસ્થાનની ગેહલોત સરકાર ખેડૂતોને મોટી રાહત આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર કૃષિ લાઈટ ગ્રાહકોને પ્રતિ મહિના લાઈટ બિલ પર 1000 રૂપિયાની રાહત આપશે. વર્ષે કુલ 12000ની રાહત મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ