વીડિયો / ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત, કહ્યું એક પોસ્ટકાર્ડે મારું જીવન બદલાઈ ગયું

geeta rabari meet pm narendra modi

ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. ગીતા રબારીએ દિલ્લીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી. ગીતા રબારીએ સંસદમાં પીએમ મોદી સાથે મળીને એક ગીત સમર્પિત કર્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ