વાપી / ગીતા રબારી અને જીગ્નેશ કવિરાજના ડાયરામાં નોટોનો વરસાદ

Geeta Rabari and Jignesh Kaviraj Dayaro Notes rain

લોક ડાયરામાં ફરી એકવાર નોટોનો વરસાદ થયો હતો. રાજ્યની આદ્યોગિક નગરી વાપીમાં ડાયરાના જાણીતા મહિલા કલાકાર ગીતાબેન રબારીના ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ